ડેડી વગરનું ટેડી
જો ક્યાંય 
રજળતુ મળે 
તો
વ્હાલથી 
ટેડી ને તેડી લેજો
શું ખબર..!
એનો ડેડી ડે
ઉજવાય 
અને આપણો
ટેડી ડે..!??

Gujarati Blog by Hir Solanki : 111090229
Vasani Kalpesh 8 year ago

સરસ. કઇ રીતનું લખાણ લખોછો?

Hir Solanki 8 year ago

હા લખુ છુ...

Vasani Kalpesh 8 year ago

તમે પોતે લખો છો કે લખવાનો શોખ ધરાવો છો?

Råmésh Shîhørã 8 year ago

ભલે કોપી કરી હોઇ પણ તમારી પસંદ સારી છે.?

Vasani Kalpesh 8 year ago

good. sari vastu to share kyarey.

Hir Solanki 8 year ago

line sari hti so.... mne pan nathi khaber kone muki bas sari lagi to post kari

Hir Solanki 8 year ago

koiye whatsapp kri etle main muki

Vasani Kalpesh 8 year ago

આ પોસ્ટ તમે લખી કે કોપી કરી?

Vasani Kalpesh 8 year ago

બિલકુલ સાચું કહું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now