મૈં એક ઉમ્ર કે બાદ આજ ખુદ કો સમઝા હૂં, 
અગર રુકૂં તો કિનારા, ચલું તો દરિયા હૂં. 
(ઘણા વખત પછી હવે હું મને સમજી શક્યો છું કે હું કોણ છું? હું જો થંભી જાઉં તો કાંઠો છું અને ચાલવા માંડું તો દરિયો છું.)

Gujarati Shayri by Rakesh Thakkar : 111090201

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now