બુદ્ધિશાળી વ્યક્તિ તમારું
દિમાગ ખોલે છે.

સુંદર વ્યક્તિ તમારી
આંખો ખોલે છે.

પરંતુ
એક પ્રેમાળ વ્યક્તિ તમારુ
હ્રદય ખોલે છે.....
? *મન હોવું જોયએ યાદ કરવા માટે*
*સમય તો આપોઆપ મળી જાય...*

English Good Morning by વનરાજ સિંહ પરમાર : 111090128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now