Gujarati Quote in Good Morning by Solanki Harpalsinh

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદો નો દરીયો જાણે આંખો થી છલકાય છે
ભીતર બેઠા અંતર ને અે તરબોળ કરી જાય છે

નદી ના કાઠે બેઠા બેઠા કોઈ ક ની યાદ માં
કોઈ જાણે નઈ અેમ એક ઘાયલ દિલ તણાતુ હશે

એક સ્વપ્ન સજાવ્યુ છે મે મારી ભીની આંખોમાં
આશા રાખુ છુ કે એ તમને પણ દેખાતુ હશે

તમારુ નામ લખી મે એક પથ્થર ફેકયો પાણી માં
વમળ થયા છે નક્કી જાણે સાથે મારુ નામ લખાતુ હશે

પછી........

યાદો ના એ સાગર માથી અશ્રુ ધારા વહી રહી
સાનુમાનુ એ આસુ મા એક દિલ ભીજાઈ(નાહી) રહ્યુ

Gujarati Good Morning by Solanki Harpalsinh : 111090104
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now