✨ ?? जय भारत ??
✨ ? 卐 जय जिनेन्द्र 卐 ?
✨ ?शुभ प्रभात ?
✨ ?आपका दिन मंगलमय हो?
✨
✨ ?
✨✨✨✨✨✨✨✨✨✨
✨??
✨ ? *વસંતપંચમીની શુભકામના* ?
✨ _વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને_
✨ _યૌવન એ જીવનની વસંત છે._
✨ _વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ._
✨ _વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ._
✨ _વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર._
✨ _વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું,_
✨ _આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી_
✨ _મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી_
✨ _છલકાતું નિસર્ગનું વાતાવરણ._
✨ ??? *મા સરસ્વતી ને વંદન* ???
✨ ✍?
✨✨✨✨✨✨✨✨✨✨