?
*"કદર"* કરવાનું શીખી લો,
ના *"જીવન પાછુ"* મળે છે,
ના *"જીવનમાં આવેલ વ્યક્તિ."*

કેટલીક વખત *'દવા લેવાથી નહિ,"*
ફક્ત *"ખબરઅંતર"* ( *"કેમ છો?"* ) પૂછવાથી
પણ *"વ્યક્તિ સારી"* થઈ જાય છે.

? *સુપ્રભાતમ*?
?જય રાધે ક્રિષ્ના?
?રાધે રાધે ?

English Thought by BHAVIN HEART_BURNER : 111090062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now