Ketan 8 year ago

જો આજ વાંધો...હાજા હારા ગભરુ જવાન ને ગયઢો બનાવી દીધો... હાહાહા

Ravina 8 year ago

પરણેલા જુવાન ગણાય જ નહીં... કાકા જ કહેવાય.. હાહા

Ketan 8 year ago

દાદી આ હમણાં નોજ ફોટો છે...અભી તો હમ જવાન હે...હાહાહા

Ketan 8 year ago

સેલ્ફીજી...મારો ફોટો તો કેટલીય વાર મુક્યો..

Ketan 8 year ago

તિયાજી...હોય એવું તો કેવું ને...હાહાહા

Ravina 8 year ago

હા. જુવાની ના ફોટા ગોતતા વાર લાગે ને!

Shefali 8 year ago

એવું એમ? એટલે તમે લગભગ dp માં તમારો ફોટો નથી રાખતા ?

Tiya 8 year ago

hahaha ketanji bhabhi ne sav avu kehvanu ??

Ketan 8 year ago

સેલ્ફીજી...ખતરનાક વસ્તુ છુપાવી નેજ રખાય... હાહાહા

Ketan 8 year ago

હા દાદી... હું તો હજી કેતનયો જ છું...હાહાહા

Shefali 8 year ago

અત્યાર સુધી કેમ છૂપાવી ને રાખ્યા ભાભી ને? કેવા સરસ લાગે છે

Ravina 8 year ago

ઠીક છે તમે મને દાદી કહી શકો છો.. બાકી હું તો કેતનયો જ કહીશ... ભલે ભાભી સામે ના કહીએ... haha...

Ketan 8 year ago

હાહાહા...મેં ઘણી વાર કીધું છે તમને દાદી ઉમર થી નય તમારા જ્ઞાન થી ને સંસ્કાર ને ધ્યાન માં રાખીને કવ છું અને ઉંમર મારી નાની જ છે...

Ravina 8 year ago

બોલો.. એટલે એમની બાજુ વાળું પ્રાણી અમને આટલા દિવસો થી ગાંડુ કરતું તું... ને ખબરદાર જો મને દાદી કીધી છે તો.. દાદા ની ઉંમર ના માણસો...huh

Ketan 8 year ago

ok... જગડુશા

Ketan 8 year ago

થેંક્યું સેલ્ફી જી

Ketan 8 year ago

દાદી આ એ પ્રાણી છે જેના હાથમાં મારી લગામ છે...હાહાહા

Shefali 8 year ago

ઓહો કેતન.. મસ્ત dp હો

Ravina 8 year ago

સરસ...કોણ છે આ કહેશો કે અમે ધારી લઈએ?

Jignasha Parmar 8 year ago

હા કેતનભાઈ બરોબર હો...????

Ketan 8 year ago

આવી ગ્યું પાછું...હવે બરોબર ને...???

Ravina 8 year ago

હમ્મ... પેલા બેન જોડે હતું એ! સારું હતું...

Ketan 8 year ago

કયું dp.... આ બે દિવસ માં બે ત્રણ dp બદલી ગ્યા...

Ravina 8 year ago

કેતન કેમ dp બદલી નાખ્યો?

Tiya 8 year ago

na re evu na kare ....

Ketan 8 year ago

જીણકી છોકરી નું કાઈ નક્કી નો હોય...બટકા ભરી લ્યે...હાહાહા

Tiya 8 year ago

are teddy bear pan apay ... mare kai teddy bear khavu Nathi layo ...

Ketan 8 year ago

તિયાજી....ચોકલેટ ખાવાની હતી...ટેડી થોડું ખાવાનું છે...

Tiya 8 year ago

happy teddy day .... aje teddy bear apo kale chocalate apta hata atle ...

Ketan 8 year ago

હેપ્પી ટેડી ડે... હિરળજી..

Hiral 8 year ago

Happy teddy day.....

Ketan 8 year ago

હેપ્પી ટેડી ડે... જગડું ટેડી બિયર...

Jignasha Parmar 8 year ago

happy teddy day...???...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now