Gujarati Quote in Motivational by JIGNESH BHATT

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇકનું કામ કરી આપવાની સત્તા તમારા હાથમાં હોય તો અવશ્ય કામ કરી આપજો.
ઇશ્વરનો આભાર માનજો, કે આ માટે તમારી પસંદગી કરવામાં આવી છે.
ભાગ્યશાળી ને જ આવી તક મળે છે.
બાકી ધક્કા ખવડાવનારા તો ઘણા છે.....

@bhattjignesh

Gujarati Motivational by JIGNESH BHATT : 111090008
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now