દર્દ કયા હોતા હે?...ઉસસે પૂછો,
.
જીસકી ચાય ઠંડી હો જાય...???
.
ગુડ મોર્નિંગ... જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by Ketan : 111090004
Tiya 8 year ago

a dp ma kon Che ??

Tiya 8 year ago

tame ketanji

Ketan 8 year ago

નારેના...પુગવા તો તમે નો દયો...

Tiya 8 year ago

hahaha ketanji tame pugva to nai j dayo ...

Ketan 8 year ago

હા તો નોજ હોય ને આખા ઘરના એવા...એકાદું નંગ જ હોય તમારા જેવું...ને આ જગડું જેવું...હાહાહા

Tiya 8 year ago

sachu kyre hoi am kaho ketanji

Tiya 8 year ago

he bhagvan bafyu ne pachu .... akha mahina Ni Sathe banaviye ho .... btw mane Bhave atle akha ghar ne bhavti hoi tevu na hoi ho ....

Ketan 8 year ago

જગડું આપણું ખોટું હોયજ નય...

Ketan 8 year ago

ઓ એટલે ચા એકજ બનાવીને રાખો... આખા અઠવાડિયા ની...હાહાહા

Tiya 8 year ago

jigli ketanji ne to afva felavani adat che

Tiya 8 year ago

hahaha ketanji .... badhu na chale thandi cha chale ... baki garamagaram j joie ho ...

Jignasha Parmar 8 year ago

હે ટિયા...આ કેતનભાઈ કયે એ સાચું 6..?????

Ketan 8 year ago

જગડુશા તિયાજીને બધું હાલે...ઘરે એક સાથે ચાર પાંચ દી નું રાંધી નાખે એના માટે...અને ખાધા રાખે...હાહાહા

Tiya 8 year ago

ha jigli .... freeze ma mukEli cha coffee jevi Lage ...

Ketan 8 year ago

ગુડ મોર્નિંગ તિયાજી...

Jignasha Parmar 8 year ago

હાહા...ટિયા ઠંડી ચા ભાવે..??????

Tiya 8 year ago

good morning jay Shree Krishna

Tiya 8 year ago

mane to thandi Bhave Che atle Dard nahi thai hahahah

Ketan 8 year ago

નારેના વકીલ કરતા હોટલ બરોબર છે.. ધંધો હાલે જોરદાર...

Jignasha Parmar 8 year ago

ખબર જ હતી....હાલે જ નઇ તમને બાઇધા વગર ...વકીલ બનવું તું ને ખોટી હોટલ ખોલી નાખી.......?????

Ketan 8 year ago

ભલે હો...ચા ભલે ઠંડી થાય...પણ બાયધા વગર નો હાલે...હાહાહા...ગુડ મોર્નિંગ

Jignasha Parmar 8 year ago

good morning....પણ ઓછું બાધતા હોઈ તો...પછી આમા ચા ય શુ કરે....ઠંડી ના થાય.... ???????

Ketan 8 year ago

થેન્ક્સ... ગુડ મોર્નિંગ...???

Shefali 8 year ago

સાચું...good morning

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now