બોલવાનું મન હતું પણ હાય રે વરસો સુધી ગીતની મોસમ હતી ને મારે ચુપ રહેવું પડ્યું
રુબરુ માં એમને એકે વાત ન કહી શક્યો એટલે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડ્યું..
?
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસ માં ભળી ભીનાસ છો તમે
માળા ની ઝંખના નથી મારા વિહંગ ને
મુજ શ્વાસમાં લીપાયુ° આકાશ છો તમે.
,?
ક્ષણ એક જુદાઈ ની
પછી લાગશે સદી
હું જીરવી શકું નહીં
એટલું વ્હાલ નો કર.
?