કહ્યું 'તું જ્યોતિષો એ , , ,
તને ડૂબવાની ઘાત છે ''

દરિયા થી ખૂબ જ દૂર રહ્યો , ,
તો
લાગણીઓ માં ડૂબી ગયો . . . !!.
✍??

English Thought by વનરાજ સિંહ પરમાર : 111089830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now