તારા આ વહેવાર થી એક ટેક છે
લાગણી નથી આ અમસ્તો વિવેક છે
જોવુ ફક્ત મને એ રહ્યુ બાકી...
કાગળ ના ફૂલો ની કયાં સુધી મહેક છે

- Avani

Gujarati Shayri by Avani Makani : 111089827
Avani Makani 8 year ago

Anandbhai tek etle Raahat

Kundariya Anand 8 year ago

avni ben tek aatle su thay please request 6

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now