હેપ્પી ચોકલેટ ડે..???

Gujarati Whatsapp-Status by Ketan : 111089636
Ketan 8 year ago

તો કોણ છે ઉંદેળી... કોમળજી... ને...જગડુશા...હાહાહા

Tiya 8 year ago

me kai undardi Nathi layo ... je undardi hoi tene khavravo ho ...

Ketan 8 year ago

હા તો ખાઈ જ લ્યો...હાહાહા

Tiya 8 year ago

ok to undardi ne khavravo Biju Shu ...

Ketan 8 year ago

હાહાહા...ઉંદરડી માટે છે સ્પેશિયલ...

Tiya 8 year ago

ha to undar ne j khavravo ho tamari chocalate

Ketan 8 year ago

કોમળજી તિયાજી...હા ભેળસેળ કયરી જ છે...ઉંદર મારવા ની દવા નાયખી છે... mb ઉપર અમુક ઉંદરડીયુ ના ત્રાસ વધી ગ્યા છે...હાહાહા

Komal 8 year ago

haaa etle j visvas nath aavto tiya

Tiya 8 year ago

komal joi joje Atli badhi mithas Che atle bhelshel Kari hase

Tiya 8 year ago

hahahah bik na kehvay

Komal 8 year ago

ughdi gaya mara....aa manas a chocolate aapi sache j???

Ketan 8 year ago

આવા માથાભારે થઈને...એક ચોકલેટ થી આટલી બીક લાગે..

Tiya 8 year ago

hahaha chocalate khai ne sardi thai gai Che have Nathi khavi ho

Ketan 8 year ago

હાહાહા...લડી લે જાડી...

Jignasha Parmar 8 year ago

ha ho aabhar...mne kai ulti bultu nai thay....hu to ladi j lais....????????

Ketan 8 year ago

નથી ખાવી એમ થોડું હાલે...લય લ્યો કાલે ખાધું પીધું ખંભે આવે...

Ketan 8 year ago

અરે જગડુશા તે કીધું લડી લેવુ છે એટલે મેં પ્રોત્સાહન આપ્યું ભલે જે થવું હોય તે થાય પણ લડી લેજે એમ...

Tiya 8 year ago

happy chocalate day jigli .... @ hahah ketanji Nathi khavi tyre parane ape Che bolo

Ketan 8 year ago

તિયાજી...ભલે ને થય શરદી...ચોકલેટ તો મોઢે થી ખાવાની હોય...તમારે ક્યાં નાક માં ભરાવવાની છે...હાહાહા...

Jignasha Parmar 8 year ago

ટિયા happy chocolate day...?????????

Jignasha Parmar 8 year ago

તમે જ બોલો છો...ઉલટી થાય એવું...????????

Tiya 8 year ago

Nathi khavani hahaha sardi thai gai Che

Ketan 8 year ago

હૅપ્પી ચોકલટ ડે તિયાજી...ખાધી ચોકલેટ કે નય...

Tiya 8 year ago

happy chocalate day ho ...

Ketan 8 year ago

કોણ હે જગડુશા કોણ છે એવું ખરાબ શબ્દો બોલવા વાળું મને તો કે...

Jignasha Parmar 8 year ago

કોઈ દિવસ મોઢા માંથી સારા શબ્દો ના નિકળે...??????

Ketan 8 year ago

અરે હા તમે આભાર માન્યો...ઈતો ધ્યાનમાં જ નહોતું...થેંક્યું થેંક્યું હો આભાર માનવા બદલ...હાહાહા

Tanvi Tandel 8 year ago

સારું.... બહુ જ સારું... આભાર માન્યો હો

Ketan 8 year ago

હાહાહા...પણ એમાંથી તમે એકેય નો લેતા હો...તાનવીજી

Tanvi Tandel 8 year ago

આભાર ketanji , તન્મય ને બોક્સ આપવા બદલ

Ketan 8 year ago

ભાવેશભાઈ... જ્યારે ચોકલેટ ખાવાની ઈચ્છા થાય ત્યારે આવતું રેવાનું ભાભી ને કીધા વગર...

Bhavesh 8 year ago

vah bhai, tamara ghare roj ava chocolate day ઉજવાય??

Ketan 8 year ago

ખાવાજ મંડ...લડી લે...ભલે ઉલટી થાય ખાય ખાય ને...હાહાહા

Jignasha Parmar 8 year ago

vah..aaj to tme khvdavo 6o ne kai....haha..muku nai aaaj ladi laish... chocolate ma ...???????

Ketan 8 year ago

તાનવીજી... તન્મય માટે આખું બોક્સ લય જાવ...

Ketan 8 year ago

અરે સેલ્ફીજી સાઈડ માં એટલે કીધું કે નિરાંતે ખાઈ શકો...તમારે વાર લાગે ને 50 જેવી ચોકલેટ તો જોયે...

Tanvi Tandel 8 year ago

ભૂખ લાગી છે એટલે ચાર પાંચ ચાલશે. tanmay માટે પણ જોઈએ હો

Ketan 8 year ago

થેંક્યું હિરળજી...

Shefali 8 year ago

huh...aavi rite Kon ke...hve nathi ખાવી

Ketan 8 year ago

ભટ્ટજી.. પેલી વાર નથી આ

Hiral 8 year ago

ketanbhai mast chocolate che ho... ??

Ketan 8 year ago

સેલ્ફી જી..જેટલી ખાવી હોય એટલી મળશે...પણ ખાજો નિરાંતે...આડા નો ઉભારેતા લયને સાઈડ માં વયુ જવાનું...હાહાહા

હરિ... 8 year ago

wahh.. pelli var koi khavani vastu ni post muki... @ktan ji... me to 1 lai lidhi ho..chocolate... mast.. 6e... badam vari.. ??

Ketan 8 year ago

તો કેટલી જોસે તાનવીજી... તમે પેલા ખાવાનું ચાલુ કરો...આપણી પાસે ઘટવા નું નામ નો હોય...

Shefali 8 year ago

આટલી જ છે ...પાછી વધારે લઈશ તો તમે આખા ગામ માં વગોવશો

Tanvi Tandel 8 year ago

એક બે નહીં ચાલે

Ketan 8 year ago

તાનવીજી તમેય લય લ્યો

Ketan 8 year ago

હા સેલ્ફી જી હજી વધુ લય લ્યો...

Shefali 8 year ago

happy chocolate day Ketan...મારો ભાગ મેં લઈ લીધો

Tanvi Tandel 8 year ago

moklavo થોડી

Ketan 8 year ago

જય શ્રી કૃષ્ણ હિરળજી... હેપ્પી ચોકલેટ ડે

Hiral 8 year ago

Happy chocolate day.... ketanbhai... jay shri krishna....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now