Gujarati Quote in Good Morning by Bhupen Savla

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?ક્યાંક કોઇ ને ૨-૪ ચોકલેટ્સ મલ્યા નો આનંદ.,

?તો કોઇ'ક ને એકા'દ ચોકલેટ આપ્યા નો હરખ.,

?ક્યાંક કોઇ એ ફેંકી દીધેલી ચોકલેટ પર કીડીઓ ની કતાર.,

?તો ક્યાંક કોઇના પાકીટ માં ચોકલેટ નું રેપર પણ સચવાય છે.,

?ક્યાંક યુગલો ની ચોકલેટની આપ-લે જોઇ ને,
કોઇ બાળક મન માં લલચાય છે.,

? તો વળી ક્યાંક એકબીજા ને ચોકલેટ ખવડાવતી વખતે,
ટેરવે લવ બાઇટ્સ પણ ભરાય છે.,

?તો ક્યાંક કોઇ એક ના ગુલાબી હોંઠ માં ચોંટેલા ચોકલેટના કણ ને બીજા ના હોંઠો થી લુંછાય છે.,

?ક્યાંક કોસ્ટલી ચોકોલેટ્સ જોઇ ને કોઇ ની પોકેટ મની ખર્ચાય છે.,

?ક્યાંક મીઠડા લહેકા માં સો-સ્વીટ સાંભળી ને કોઇક નું ઓગળી જવાય છે.,

?અને ક્યાંક તો બસ કોઇ નો ચોકલેટી ચહેરો જોઇ ને જ કોઇ નું મોઢું મીંઠુ થઈ જાય છે.

? ચોકલેટ દિનની શુભેચ્છા ?

Gujarati Good Morning by Bhupen Savla : 111089619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now