હું પવન છું મારું એક જગ્યાએ સ્થિર રહેવું શક્ય નથી માટે હું તારી પ્રપોઝલ સ્વીકારી તો નહીં શકું પરંતુ હા, પવનને બાંધી નથી શકાતો, કેદ નથી કરી શકાતો, જોઈ નથી શકાતો અને સ્પર્શી પણ નથી શકાતો છતાં એનો અહેસાસ કરી શકાય, એને માણી શકાય, એનામાં વહી શકાય અને એને હરપળે નિકટ માની શકાય બસ એમ જ હું આજીવન તારી સાથે દરેક પ્રપોઝ ડે ઉજવીશ..
#શિવનેરી