કશેક અટકું છું....
તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું....
તો સાથ આપે છે કોઈ.

ઈચ્છાઓ...
એક પછી એક,
વધતી રહે છે.

દર વખતે ....
ઠોકરખાધા પછી,
હાથ આપે છે કોઈ.

આભને આંબવા...
હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને....
નીચું કરી આપે છે કોઈ.,

હે ઈશ્વર..
તમે જે આપી શકે છો,
ક્યાં આપી શકે છે કોઇ...

શુભ રાત્રી....

Gujarati Whatsapp-Status by Suresh Patel : 111089424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now