Gujarati Quote in Blog by Meghna Patel Sagar Panchal

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ થઈ જાય છે મન
નવા પ્રશ્નો ની જવાબ શોધવા નું
પણ મળતા નથી એવા સવાલ
જેના જવાબ આપવાની છે ઈચ્છા

છે ઇચ્છા નો અંત અશક્ય
પણ મારે આંબી લેવો છે અંત

ભલે ઈચ્છા છે અનંત
પણ તેનો અંત થઈ જાય છે શિવ માં
જો શિવ માં થઈ જાવું સમાહિત તો
જીત થઈ જશે નિશ્ચિત ઈચ્છા પર

Gujarati Blog by Meghna Patel Sagar Panchal : 111089353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now