હંમેશા મજાકમાં થોડી સચ્ચાઈ હોય છે,
ખાલી ખાલી પુછવામાં પણ જાણવાની ઈચ્છા હોય છે,
બેખબરને પણ થોડી ખબર હોય છે,
ને I don't care માં પણ થોડી તો CARE હોય છેૈ...

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111089327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now