ચલણમાંથી બે નોટો નાબૂદ થઇ ગઈ
અને " હાહાકાર " મચી ગયો,
લાગણીઓ નું આખું ચલણ જ
નાબૂદ થયું ને " ઉંહકારો "
પણ ના થયો.......!

English Blog by Viren Desai : 111089312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now