English Quote in Romance by Mr.Sanket Gohil

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મફતમાં મળેલાં સમયને કોઈ એક વ્યક્તિ
અણમોલ કરી જાય ને
પલ પલ જાણે વરસનાં વરસ કરી જાય,
ક્ષણને વરસાદ અને ક્ષણને જ તરસ કરી જાય,
મફતમાં મળેલાં શ્વાસોનું કોઈક મોલ કરી જાય,
જેમતેમ વેડફાતા શબ્દોનું કોઈક કોલ કરી જાય,
કોઈ એક વ્યક્તિ, બની જાય શક્તિ,
એની જ ભક્તિ ને પછી એથી જ મુક્તિ..!

English Romance by Mr.Sanket Gohil : 111089246
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now