જિંદગી પ્રપોઝ કરતી જ રહે છે,

નાની નાની ખુશીઓ થકી,
આપણે જ એનું પ્રપોઝલ
સ્વીકારતા નથી

અને

દોડતા રહીએ છીએ,
મોટી મોટી ખુશીઓની
પાછળ.

#અજ્ઞાત , સૌજન્ય - ટ્વીટર.

English Thought by Harshil Patel : 111089117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now