વસંત આવી ગઈ છે
અને
શિશિર ઋતુ જવા
માંગતી નથી!
આવું શાને થાય છે?
આપણે માનવીઓ
સતત પર્યાવરણ
પર બળાત્કાર
કરી રહ્યા છીએ!
તો?
તો પછી કોઈ
નવી ઋતુ જ
જન્મ લેશે!
અનિલ ભટ્ટ

Gujarati Microfiction by Anil Bhatt : 111089076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now