Gujarati Quote in Good Morning by Twinkal Kalthiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ ઠંડી ની રાત પછી ની કાતિલ સવાર,
એ પારિજાત ની ચાદર,
એ મદહોશ પવન,
એ જાદુઈ આસમાં,
એ ટીમટીમતા આગિયા,
એ લહેરાતી ખુશ્બૂ,
એ એકાંત સમાં,
એમાં તારી એક યાદ,
અને એક જ વિચાર,
જિંદગીભર આમ જ રેશે કુદરત નો ન્યાય!❤️

Gujarati Good Morning by Twinkal Kalthiya : 111088900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now