ज़िद्दी बनो जो लिखा नहीं मुकद्दर में उसे हासिल करना सीखो..

Gujarati Quotes by Ketan : 111088892
Ketan 8 year ago

હાહાહા

Tiya 8 year ago

hahaha bhare Kari

Ketan 8 year ago

100 તો આયપા છે પણ પેલા જે મફતમાં છે ઇ તો પૂરી વાંચવા દયો...

Tiya 8 year ago

to 100 RS apya Che mb vala ... vapro ne kanjusai karta hahaha

Ketan 8 year ago

મેં હજી એકેય પર્ચેસ કયરી નથી એટલે ખબર નય...

Tiya 8 year ago

a purchase book mb ma Kaya batave kai khayal Che ??

Ketan 8 year ago

પૂછો...

Tiya 8 year ago

hey ek question puchu ??

Ketan 8 year ago

સુ સ્વીકારી લીધું... જગડુશા...

Ketan 8 year ago

મળે ક્યાંથી તિયાજી.. કોઈ ગોતવા જાય તો ને...હાહાહા

Jignasha Parmar 8 year ago

vah ketnbhai svikari lidhu e gaimu ho...?????????????

Tiya 8 year ago

na ho amara ma pan avgun Che ho .... ha ek vat Che Amara jeva male nai hahahah

Ketan 8 year ago

બધાય અવગુણ મારા એક માંજ છેને...તમે બધાય તો દૂધ ના ધોયેલા છોવો...તમારા જેવા શરીફ માણસો તો ગોયતા નો જળે... હાહાહા...???

Tiya 8 year ago

tame lap karo cho ketanji

Ketan 8 year ago

એ નટ બોલ્ટ ને પાવલી વાળી ડોશીયું...કામ કરો કૈક ખોટી લપ બંધ કરો...

Tiya 8 year ago

hahaha hari

Tiya 8 year ago

are wah jigli sachi vat .... @ hari tara saval no ans ha Che ....tmne parixao api hati .... atle raja hova chata samany Manvi Ni jem badha Kam karela ...

હરિ... 8 year ago

kadach ktan ji MA Bolt J Nai hoy... 4 pavli mathi 1 pavli gayab ase.. ???

Jignasha Parmar 8 year ago

હા ટિયા એ નટ બોલ હવે ઢીલા પડી ગયા 6...એમના...

Jignasha Parmar 8 year ago

હું સત્યવચન જ બોલું...ખોટું અમને ફાવે નઈ ને સાચું તમને પચે નઇ...??????

હરિ... 8 year ago

Raja harischandra pote Raja hova 6ata Pan e gadu lai ne farta...!! ?? ?????

Tiya 8 year ago

Kem Tamara magaj ma nut boll fit karya Che ?? @ ketanji

Ketan 8 year ago

અચ્છા...તો પેલાંથી ખોટાળી છો એમ...

Jignasha Parmar 8 year ago

હા હરિતા પૂછી જ લ્યો...

Tiya 8 year ago

hari puchi le ...

Ketan 8 year ago

તિયાજી સદમો કાઈ નટ બોલ થોડો છે કે ફિટ થાય...હાહાહા

Jignasha Parmar 8 year ago

હું ક્યાંય ગબળી નથી ગઈ હો....આવી અફવાયું નઇ ફેલાવવાની....ખોટું નામ બદનામ થશે.....તમારું જ...????

Ketan 8 year ago

ભટ્ટજી નો પૂછતાં...રેવા દયો..હાહાહા

Tiya 8 year ago

hahaha jigli sadmo magaj ma fit thai gayo Lage Che ....

Ketan 8 year ago

જો આ ને કાઈ નો મળે એટલે આફ્રિકા ની વાત કરે...હાહાહા

Jignasha Parmar 8 year ago

wlc ટિયા...આ કેતનભાઈ ની આફ્રિકા વાળી gf ભાગી ગઈ ને એટલે બિચારા સદમાં માં 6 એટલે ....એવું બોલે 6 ...???????

Ketan 8 year ago

સાચું છે...પૂછી લેજો એને

Tiya 8 year ago

hahaha ketanji kai pan ??

Ketan 8 year ago

આ જગડુશા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ના ગાડા માં હતી...તમારું નામ લીધું ત્યાં ગાડા માંથી ગબડી ગઈ ને ખોટાળી થય ગઈ...તિયાજી ખાલી તમારા નામ નો પ્રભાવ તો જોવો

Tiya 8 year ago

ketanji ? ???? khotu nai bolvanu afva j Che ...

Ketan 8 year ago

સત્ય છે સત્ય... અફવા નહિ

Ketan 8 year ago

તિયાજી ની સંગત ની અસર વધારે થય ગઈ છે....સારા ખોટા નું ભાન નથી રયુ

Tiya 8 year ago

ketanji afava na felavo ho ...@ jigli thanks ?

Jignasha Parmar 8 year ago

ટિયા ની સંગત તો સારી જ છે...હો...તમે પણ અમારી સંગત કરી લ્યો સુધરી જશો... ????

Ketan 8 year ago

ઇ તો એવું જ લાગે તને જગડું...હજી ટાઈમ છે આ તિયાજી ની સંગત મૂકી દે

Jignasha Parmar 8 year ago

અમે કોઈ બગડેલા નથી.....આવા ભ્રમ નઇ રાખવાના...?????

Ketan 8 year ago

જો આવી ગઈ...બધોળકી પ્રજા

Jignasha Parmar 8 year ago

લાગે તો મલમ પટ્ટી કરી લેવી બાકી અમે કાઈ મનાવશું નઇ...???????

Jignasha Parmar 8 year ago

ઓહોહો બોવ ખોટું લાગે હો....

Ketan 8 year ago

ઇલજામ કાઈ નય...સાચી જ વાત છે...આ જગડુશા ને બગાયડી કોણે.. તમે જ ને...

Tiya 8 year ago

e tame j badho cho ... Ava khota iljam nai nakhvana ...

Ketan 8 year ago

તમારી જ ને...જે નવું આવે ઇ તમારા જેવું બાધોકળું થય જાય

Tiya 8 year ago

amari to sari sangat tamari khabar nai hahahah .... ane manave kon 50 vakhat khotu Lage to ...

Ketan 8 year ago

હાહાહા... ઇ અને મનાવે...તિયાજી તમારા બધાય ની સંગત એટલી સારી નો હોય...હાહાહા

Tiya 8 year ago

tyre jigli ketanji ne bov khotu Lage Che atle manavti nai ho

Ketan 8 year ago

હા હો મને તો બોવ ખોટું લાગે... દીવસ માં લગભગ 50 વખત ખોટુ લાગે... હાહાહા

Tiya 8 year ago

hahahah ketanji tamne khotu pan Lage Che ??

Jignasha Parmar 8 year ago

ટિયા મને શેનું ખોટું લાગે.... આતો કેતનભાઈ માટે 6...હાહાહ..એમની સાથે બોવ બાધું છું એટલે...હાહા???????

Ketan 8 year ago

તિયાજી ખોટું એનેજ લાગ્યું છે...ખોટાળી છે ઇ ખુદ પોતે

Ketan 8 year ago

થેંક્યું... ભટ્ટજી

હરિ... 8 year ago

wahh... mast.... try krisu.. ho..

Tiya 8 year ago

jigli a khotu kone lagyu Che ??

Jignasha Parmar 8 year ago

શુભ સવાર....??????

Ketan 8 year ago

થેંક્યું... જગડુશા.. શુભ સવાર

Tiya 8 year ago

good morning

Ketan 8 year ago

આભાર તિયાજી ગુડ મોર્નિંગ...

Ketan 8 year ago

થેંક્યું... સેલ્ફીજી... સુપ્રભાત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now