પેન્સિલ✏️ રબર
એક વાર એક પેન્સિલ✏️ અને રબર એક આર્ટિસ્ટ ના કંપાસ માં પડ્યા હતા તેમાં પેન્સિલ ને રબર થી ખોટું લાગેલું હતું રબર ને થયું કે મારી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે તેથી તે પેન્સિલ ને પૂછે છે......
પેન્સિલ બેન મારાથી કોઈ ભૂલ થઈ છે ????
પેન્સિલ બોલી જે વસ્તુ મારી નિર્માણ કરેલી વસ્તુ મિટાવવા માટે બની હોય મારે એની સાથે નથી બોલવું .....
રબર હસીને જવાબ આપે છે તમારું નિર્માણ મિટાવવા મારુ સર્જન નથી થયું તમારાથી થયેલી ભૂલો ને સુધારી તમારું નિર્માણ વધારે સુંદર બતાવાનું કામ કરવા માટે મારુ સર્જન થયું છે ....
પેન્સિલ ખુશ થઈ ગઈ અને બંને વાતો કરવા લાગ્યા.....?
DJC✌️