... તને ખબર છે ...

મારી પાસે બઘાં જ હોવા છતાં પણ,
તું તો નથી જ મારી પાસે...
બસ એક તારો અભાવ ખટકે છે !!!

... પરંતુ મને એવું લાગે છે કે ...

સતત મારી સાથે તું રહે છે,
તારી જ વાતો, ને તારી જ યાદો,
તારી જ સાથે મન મારું ભટકે છે !!!

બસ તારી પગલી 'કોમુ'...

English Shayri by Komu : 111088714
Ssndeep 8 year ago

વાહહહન કૅટલુ હુફાળુ સ્પંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now