છોકરીઓને કેવો છોકરો જોઈએ..?
શરૂઆતમાં ભલે બીજા ફેક્ટર કામ કરતા હોય પણ છેલ્લે તો જે દિલ ફાડીને પ્રેમ કરતો હોય, છોકરીનો ચહેરો જોઈને જ એને શું જોઈએ છે એ સમજી જતો હોય અને એની ઈચ્છા પૂરી કરવા ગમે તે હદે જઈ શકે એ જ છોકરીઓને ગમે...!!
( મારી નવલકથા “નિયતિ"માંથી)
નિયતી કાપડિયા.