ખરું જોવા જાઓ તો પ્રેમ નસીબની વાત છે. કોઈ છોકરીને કોઈ છોકરો કેમ ગમી ગયો એનું કોઈ નિશ્ચિત કારણ નથી હોતું.
ક્યારેક સાવ ગુંડા જેવો છોકરો પણ કોઈ છોકરીના દિલનો હીરો બની શકે તો ક્યારેક સાચેસાચ હીરો જેવો દેખાતો, સારું કમાતો, સંસ્કારી અને છોકરીને ચાહતો હોય એવો છોકરો પણ છોકરીને ના ગમે...!