સ્ત્રી અને પુરુષ વચ્ચેની
મિત્રતામાં પણ વહાલની
એક ચરમસીમા હોય છે...!!
તમે એક ડગલું આગળ વધો
તો પ્રેમ
માં પડી જવાય...!!
અને...આટલે પહોંચ્યા
પછી...
એક ડગલું પણ પાછું
ખસો તો મિત્રતા ખોઈ
બેસાય....!!

Gujarati Good Evening by Krina : 111088673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now