મારાથી વધારે મારી આંખો એને પ્રેમ કરે છે,
જયારે પણ એને યાદ કરું ત્યારે ભરાઈ આવે છે
બસ દિલ રડે છે અને આંખો ભરાઈ આવે છે,
જયારે જયારે તારી યાદ વધુ પડતી આવે છે....
kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111088632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now