ઊંડા શ્વાસમાં તારી યાદોને ઝબોળવા માંગુ છું,
ભલે તું દુર હોય તોય તારામાં ભળવા માંગુ છું
સમજાવી દે તારી યાદને કે વગર બોલાવે આવે નહીં,
તું તો દુર રહીને હસાવે છે અને એ સાથે રહીને પણ રડાવે છે
kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111088631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now