ભાવ પ્રેમનો વેલ પાસે શીખો
ભેટયા વિના વાત નથી કરતી

આનંદ દિલમાં ફૂલ જેવો રાખો
ખીલ્યા વિના વાત નથી કરતું

મળવા આવોતો બાગમાં આવજો
આપણે વેલમાં ખીલીને ફૂલ બનશું

#Vahshu
#twitter

English Shayri by Harshil Patel : 111088449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now