કરી પ્રણામ ઝુકીને સિદ રાખી અભિમાન નમીને
હૈયે જો રાખીને શબ્દોને કેમ કરી ગુમાન હસીને
સાલસ હતા બે પંખીઓ ઉડી ગયા ખોલી પાંખો ગગન ચુંબી ને
વહે છે ધારા ધરા હેઠળ તોય ન હોય સન્માન નમીને
કરી છે વાત આમ અમારા મન ની
પડે છે જરૂર તણખલા જેવા શબ્દોની
હર્ષા દલવાડી(તનુ)