સમજ્યો નથી હું કે જાણ્યું નથી તમે ,
મળે છે જે એને માણ્યું નથી તમે.

દિવસ નું હોય ચાહે રાત નું
સપનું એ ગણ્યું નથી તમે.

ફોરમ અને ફૂલ નો ભેદ નહિવત,
સુગંધ નું પુષ્પ માણ્યું નથી તમે.

લાખ બુરાઈ છે સૃષ્ટિમાં ,
રૂપ માણસાઈ નું જાણ્યું નથી તમે.

#Unknown

English Shayri by Harshil Patel : 111088226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now