ખોદી ખોદીને મારા રહસ્યો જાણી ગયો
મન ભરાઇ ગયું એટલે છોડી ગયો
એક સુંદર કહાની અધૂરી જ લખી ગયો
પ્રેમ રૂપી ખંજરથી ઘાયલ કરી ગયો
જીવન જીવતા શીખવાડી ગયો
આ જ જીવન નિરસ બનાવી ગયો
જતા જતા ખૂબ હસાવી ગયો
પોકે પોકે એ રડાવી ગયો

English Good Night by Urvashi : 111088213

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now