Gujarati Quote in Good Night by Tejal Dodiya

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાજુક સમણુ મારુ ખોવાઈ ગયુ હૃદયમાં
ખૂબ જતનથી સાચવ્યું છતાં વેરાય ગયું હદયમાં
શા માટે મેં એને સર્જ્યું હતું હૃદયમાં
કે માંરાથી આમ રિસાઈ ગયું હૃદયમાં
નહોતી તમનનાઓ કરી મેં કાઈ પામવાની
મેતો આપવાની વાતો વાગોલીતી હદયામાં
છતાં હું ભૂલી પડી મારા જ વિચારોમાં
અને યાદ આવ્યું સતત જે વીત્યું હૃદયમાં
ભુલાઈ જવાય છે જેને યાદ કરવા પડે છે
પણ સતત યાદ રહે એવું સ્મરણ રચાયું હૃદયમાં
ખોવાતા ખોવાઈ ગયુ વિસરતા વિસરાઈ ગયું
અને હવે એનું દર્દ સતત વિખરતું રહેશે હૃદયમાં

Gujarati Good Night by Tejal Dodiya : 111088194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now