કદી સીધું કદી આડું,
ચાલ્યા કરવાનું આ ગાડું,
કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુ ઝીણું થોડુ જાડું,
સપનાઓને ક્યાંક તો રોકો,
અગણિત ઈચ્છાઓનુ આ ધાડ઼ુ,
આંસુના તોરણ રાખી પાંપણે,
આંખ પૂછે સેલ્ફી પાડું?

Gujarati Good Night by Bhavik Kiritbhai Makhecha : 111088192

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now