Gujarati Quote in Good Night by aaashuuuu

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#myMBfamily ....

અમુક લાગણીઓ એવી હોય છે....

જેને હું શબ્દમાં વર્ણવી નય શકતી....

પણ મને વિશ્વાસ છે....

મારા વણકહેયે જ....

આ મારા અમૂલ્ય સ્નેહીઓ....

મારી લાગણીઓ સમજી જશે....

ને મને માફ પણ કરી દેશે....

તમારું નિઃસવાર્થ લાગણીઓનું....

મીઠું સ્મિત રેલાવતું એક ઝરણું....

#missufriendzzzzz ....

Gujarati Good Night by aaashuuuu : 111088072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now