English Quote in Good Evening by Komu

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

... સાંભળ ને મારી સખી ...

ખીલવું ને કરમાવું તો પેલા પુષ્પોને શોભે
આપણા સ્નેહને નહીં...

ઊગવું ને આથમવું તો પેલા સૂર્યને શોભે
આપણા પ્રેમને નહીં...

અધિકાર ને ફરજ તો પારકાં ને શોભે
આપણા પોતીકાં ને નહીં...

છૂટવું ને બંધાવું તો આ હાથ ને શોભે
આપણા સાથને નહીં...

ભરતી ને ઓટ તો પેલા સમુદ્ર ને જ શોભે
આપણી લાગણીઓ ને નહીં...

English Good Evening by Komu : 111088056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now