ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલ માં જતા હતા.
ફરતા-ફરતા ત્રણેય નો અલગ થવાનો સમય આવ્યો.
ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થવુ તે અંગે ચચાઁ કરતા હતા.
ધન : હું ધનવાન અને રાજા મહેલો માં મળીશ.
વિદ્યા : હું મંદિર, મસ્જીદ માં મળીશ.
વિશ્વાસ : જો હું એક વાર જતો રહીસ તો ફરી પાછો ક્યારેય નઈ મળુ.