Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હા બેન તારું જીવન અમિમાં પથરાવું*

. *અમી*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

તારી આંખમાં આવેલા અમીને રોકવા છે,
તારી માટે આવેલી દર એક બાધાને દૂર કરવી છે.

તારા રસ્તામાં આવેલા સંકટોને મારી પર લેવા છે,
જમીન પર પડે પગ,ત્યાં અમીની જેમ પથરાવું છે.

તારા સપનાને,મારી ઈચ્છાઓ બનાવી છે.
કેવાઈ કોને બેની,દુનિયાને બતાવું છે.

તારી તમામ ચિંતાઓને બેની,
મારી આંખની અમીથી વહાવી છે.

અમીની જેમ વહેતી મારી બેની રહે,
અમીની જેમ વહેતા તેમના સુખ રહે,
કરું પ્રાથના આજે,બેની તું હમેશ ખુશ રહે.

રડતી રડતી બેનીને,હસાવાનો વાયદો કરૂ.
જ્યાં સુધી છો તું,ત્યાં સુધી તારા સપના પુરા કરું,
તારા જીવનની દર એક મુસીબત મારા ખભે પથરાવું,
*હા બેન તારું જીવન અમિમાં પથરાવું*.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા

Gujarati Motivational by Writer Dhaval Raval : 111087952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now