.... સાંભળે છે સખી ....

આ પેલા પંખીડાને જોને,
કેવી એક એક સળી ભેગી કરે છે,
ને બનાવે છે એક સુંદર માળો...

..‌... જ્યારે .....

આ માણસને જોને,
કેવી એક સળી કરીને વીંખે છે,
કોઈ નો બનાવેલ સુંદર માળો...

English Microfiction by Komu : 111087890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now