લૂંટાઈ ગયા છે એ મૌસમ જમાના ના
આજ પણ જોઈએ છીએ રાહ તમારા
આવવાના.

કયા હતું સરોવર મીઠા પાણી નું જયારે જબોડ્યા પગ
ત્યારે આવ્યો અણસાર દરિયા ના અથડાતા મોજાં નૉ

સુંદર ગઝલ લખીને જોયું અમે બાગમાં
નથી ભમતા ભમરા આ ખાલી બાગમાં

હર્ષા દલવાડી (તનુ)

Gujarati Shayri by હર્ષા દલવાડી તનુ : 111087824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now