શું સમજવો સાર.. અે અધુરી વાતનો..
મથી મથી થાક્યો..આવ્યો ન પાડ અે રાજનો..
શબ્દે શબ્દે ઉચાટ.. કરાવે છે અે રાતનો..
નથી હા કે નથી ના..સતાવે છે અે બેધડી..
શુ સમજવો સાર..અે અધુરી વાતનો..sanju.
?શુભ સવાર?

Gujarati Good Morning by Sanjay Malvaniya : 111087760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now