?જુઓ ગુજરાતી ભાષા નો વૈભવ..?

આશા અમર છે.
અમર પ્રેમ છે.
પ્રેમ સાગર છે.
સાગર કુંવારો છે.
કુંવારો સુખી છે.
સુખી ગાયક છે.
ગાયક ગાય છે.
ગાય માતા છે.
માતા સ્ત્રી છે.
સ્ત્રી શક્તિ છે.
શક્તિ દુધ છે.
દુધ સફેદ છે.
સફેદ કલર છે.
કલર ચેનલ છે.
ચેનલ ચાલુ છે.
ચાલુ આઇટમ છે.
આઇટમ હોટ છે.
હોટ સમર છે.
સમર વેકેશન છે.
વેકેશન લાંબું છે.
લાંબું જીવન છે.
જીવન યાત્રા છે.
યાત્રા સાહસ છે.
સાહસ વીર છે.
વીર જવાન છે.
જવાન અમર છે
અને
અમર તો આશા છે.

સાલુ...જબરૂ છે નઈ.....

મજા આવી ને વાંચવાની ....

આનંદ કરે અંબાણી
જલસા કરે અદાણી
રૂપાણી ને મળ્યા વાઘાણી
કરસે ભાજપ ને ધુળધાણી
સમજો હવે સરકાર વીખાણી

લી. ઉપર થી
ધીરુભાઈ અંબાણી
?????

Gujarati Jokes by Jignasha Parmar : 111087698
હરિ... 8 year ago

wahh... Saras.. ho.. Maja aavi vachvani...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ તમારે તો બાધવું જ હોઈ સાવ..આતંકવાદી...?????

Jignasha Parmar 8 year ago

haha tmtmare jalsa kro badha ho...????

Harshad Patel Pij 8 year ago

વાહ જીગ્નાશા બહુજ સરસ વાંચવાની મજા આવી હો..?

Maylu 8 year ago

??? jabru lakhyu...

Ketan 8 year ago

માથું આગળ કર...વાહ ઠોકી દવ બે ચાર...???

Jignasha Parmar 8 year ago

હાહાહ???????????

jd 8 year ago

aagal pan vadhe ne... Amar to asha Che asha to ghosle Che gholse to kabutar no Che kabutar ti pankhi Che pankhi to mst che mast to hu pan chhu hu to jaydip chhu hahhahhahah

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now