સખ્ત મનાઈ હોવા છતાં
આંખોની હદ
વટાવી પ્રસ્તુત થઈ ગઈ,
એ માટે...
મેં મારી
બે ચાર અલ્લડ ઈચ્છાઓને
આજે નછૂટકે
અંગૂઠા પકડાવ્યા છે... ?સુપ્રભાત...?

Gujarati Good Morning by Mira Solanki : 111087676
Vasani Kalpesh 8 year ago

સરસ. સાહિત્ય શિક્ષિકા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now