અમારી હિચકીઓ ગવાહ છે સાહેબ,
કે અત્યારે ઊંઘ તો એમને પણ નથી આવતી
ખબર નહીં તું મને યાદ કરે છે કે નહીં,
પણ મારો દિવસ તને યાદ કર્યા વગર
ક્યારેય શરુ કે પૂરો નથી થતો !!
?❤kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111087589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now