Vaidehi 8 year ago

આભાર sandipbhai

Ssndeep 8 year ago

સખત શ્રુંગાર ...

SMChauhan 8 year ago

Good night ?All

Vaidehi 8 year ago

સરસ ચાલો ત્યારે ગોટય જાવ... ગુડ નાઈટ???

SMChauhan 8 year ago

kay khas 6e n y vaidehi ji...

Vaidehi 8 year ago

મે નૈ...તમે બેવ એટલાં કલેવર કે ચસ્મા પેરી ને આંખુ છુપાવો

SMChauhan 8 year ago

tame very clever ...

Vaidehi 8 year ago

કાઈ નૈ તમે લોકો બવ કલેવર છો???

SMChauhan 8 year ago

Bav teta chapva means...

Ketan 8 year ago

આ ટેટા ચાપવા એટલે નો સમજાણુ...હાહાહા

Ketan 8 year ago

ક્યાં જવું છે રજા લયને..હાહાહા

Vaidehi 8 year ago

એમ ના રજા લેવાય

MAYUr 8 year ago

હા તો હું રજા લઉ___?

Vaidehi 8 year ago

મયુર ભાઈ બવ ટેટા ચાપવા નૈ

MAYUr 8 year ago

કેતનભાઇ સ્માર્ટ અને હેન્ડસમ તો માણસ પોતાના હૃદય થી હોય___

Vaidehi 8 year ago

એ ભાઈ અમે કઢી બી પીધી ને દૂધ બી??? રહી વાત કેતન ની તો એ બવ કલેવર છે

Ketan 8 year ago

હાહાહા... કઢી પાછી આવી...

Ketan 8 year ago

અરે મયુરભાઈ સ્માર્ટ અને હેન્ડસમ તો તમે છો..મને આવું કઈને મારી મજાક નો ઉડાવો ભાઈ...હાહાહા

MAYUr 8 year ago

vaidehi@કઢી પીવા વાળા ક્યાં જાણે દૂધનો સ્વાદ__શું કેવું કેતનભાઇ___???????

MAYUr 8 year ago

કેતનભાઇ તમે સ્માર્ટ અને હેન્ડસમ લાગો છો આને શું ખબર પડે ????

Ketan 8 year ago

અચ્છા... બોવ ખરાબ છે મારી આંખું...હાહાહા

Vaidehi 8 year ago

અવે તો દેખવી જ પડશે

Ketan 8 year ago

એટલેજ ઢાંકીને રાયખી છે...ક્યાંક નો કેવાનું કહી દે તો...

Vaidehi 8 year ago

તમારી આંખુ દેખાય એટલે.. માણસ ની આંખ બધુ બવ કહી દે

Ketan 8 year ago

એના કરતાં કયાંક હુડકા માં ચક્કર મારતા આવો... હાહાહા

SMChauhan 8 year ago

okk ketan bhai

Ketan 8 year ago

ઓહહ... ચૌહાનભાઈ તમે ગરીબ છોવો...તો પછી એરોપ્લેન નું રેવા દેજો...

Vaidehi 8 year ago

હાહાહા ગરીબ બવ ખરાબ જોક હતો

SMChauhan 8 year ago

Kyek amara jeva garib manso ne pan Aeroplane ma lay jajo...

Ketan 8 year ago

લ્યો..ચશ્માં નો સુ વાંક એમાં...

Vaidehi 8 year ago

તમે આ ચસ્મા નીકાડી દો બધુ આવડી જસે

Ketan 8 year ago

તો દિવસે સુ રીક્ષા ના મોડ પર હોય...હાહાહા... બાના કાઢતા ય નથી આવડતા...હાહાહા

Vaidehi 8 year ago

ના રાતે મારુ મગજ એરોપ્લેન મોડ પર હોય છે એટલે કેતન એ નૈ થાય

Vaidehi 8 year ago

બવ કલેવર કેતન એટલે બધુ તૈયાર જ માંગે

Ketan 8 year ago

થેંક્યું...ચૌહાણભાઈ...કલેવર તો હું બોવજ...પેલેથીજ...

Ketan 8 year ago

એમા બદલો સુ લેવાનો...આતો સેવા નું કામ કેવાય પુણ્ય મળે...હાહાહા

SMChauhan 8 year ago

And Ketan Bhai to clever lage???

SMChauhan 8 year ago

Haa vaidehi ji ghana loko phone vapre ???

Vaidehi 8 year ago

મને સુ મળશે બદલા મા

Ketan 8 year ago

નારેના એવું કોણ કરે... તમે અમથાય નવરા જ છોવો...કરી દેવાય ના નો પડાય...

Vaidehi 8 year ago

તો ગૂગલ translator ડાઉનલોડ કરી દ્યો તમારી સમસ્યા નો અંત

Ketan 8 year ago

હા વાપરેજ ને મોબાઈલ તો સહેલો છે

Vaidehi 8 year ago

અભણ લોકો એન્ડ્રોઇડ મોબાઇલ વાપરે???

Ketan 8 year ago

અરે હું અભણ છું...ગુજરાતી માંડ આવડે છે મને

SMChauhan 8 year ago

Ketan nu bhai man rakhi diyo

Vaidehi 8 year ago

ચૌહાણજી એતો મારુ કીબોર્ડ બગડી ગયુ છે

Vaidehi 8 year ago

આ કાળા ચસ્મા હટાવો તો દેખાય કૈક

Vaidehi 8 year ago

હા જાણે તમે 2 વરસ ના બાબલા ખરાને

Ketan 8 year ago

અરે ગુજરાતી કરો તો કૈંક સમજાય સરખું...

SMChauhan 8 year ago

English And Gujrati mix ma vapro

SMChauhan 8 year ago

Tamaru pan kevu pade ho

Vaidehi 8 year ago

તય સુ જુવો ને આ કેતન કેટલા અઘરા છે

Vaidehi 8 year ago

thank u ચૌહાણજી

SMChauhan 8 year ago

translator...??

SMChauhan 8 year ago

ohhhh.... wahhh...???

Vaidehi 8 year ago

મે ગૂગલ translator નહીં કેતન?

Ketan 8 year ago

ઓકે... હવે આનું ગુજરાતી કરો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now