માંડ મેં ડગલું માડ્યું હતું સફળતાને રસ્તે,
ત્યાં અટકાવવા વાળા આગળ આવી ગયા.
માંડ મને લાગ્યું હતું કે હવે હું પગભર થઇ,
ને ત્યાં તમે આંધી બની પાછા આવી ગયા...
P. K...

English Shayri by Komal Deriya : 111087515

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now