થવું હતું તારું પણ હવે શક્ય નથી..
બનવું હતું તારું પણ હવે શક્ય નથી..
મળવાનું હતું તને પણ હવે શક્ય નથી..
મિલન થાત આપણું પણ હવે શક્ય નથી..
ચાહત હતી તને પણ હવે શક્ય નથી..
અરમાનો તો છે હજુયે તારા થવાના "પારસ"
પણ થઈને બેઠું છે કોઈક તારું તો હવે શક્ય નથી..